સિડનીમાં તાજેતરમાં સક્રિય બનેલી સ્થાનિક ગુજરાતી નાટ્યપ્રેમી કલાકારોની સંસ્થા ‘નાટક મંડળી’એફેબ્રુઅરી ૨૦૨૧માં બે નાટ્ય-પ્રયોગોનું આયોજન કર્યું છે. આ કાર્યક્રમ વિષે સંસ્થાપકો અને દિગ્દર્શકો દિનશા પાલખીવાલા અને અપર્ણા તિજોરીવાલા માહિતી આપી રહ્યા છે

Excellent efforts af far far away place.Nice effort to keep our language thriving!
thank you!