
કેલિગ્રાફીની કળા પ્રાચીન છે અને દૂનિયાની અલગ અલગ સાંસ્કૃતિક અને ધાર્મિક પરંપરાઓ સાથે એ કળાની વિવિધ શૈલીઓ વિકસી છે. દૃશ્યકળાઓ પૈકી આ અલ્પ પ્રચલિત કળા વિશે અમદાવાદના ખ્યાત કળા મર્મજ્ઞ અને અભ્યાસુ તેમજ લેખક-સંપાદક-અધ્યાપક-વક્તા નિસર્ગ આહીર સાથેનો સંવાદ….