
ન્યુ સાઉથ વેલ્સના આરોગ્ય ખાતામાં હોસ્પિટલ સાયન્ટીસ્ટ તરીકે કાર્યરત સૂર-સંવાદ પરિવારના પાર્થ નાણાવટીની આ મુલાકાતમાં તેમણે પોતાના વ્યવસાયની છણાવટ કરી એનાં જમા-ઉધાર પાસાં વિષે ચર્ચા કરી છે. ઓસ્ટ્રેલિયા અને ભારતની કાર્યપદ્ધતિઓ વિષે તેમનાં અવલોકનો અને અનુભવો રસપ્રદ છે.