
જેમની સાંપ્રત ઘટનાઓને લગતી કાવ્યરચનાથી એમને વિશ્વભરમાં પ્રસિદ્ધિ મળી અને જે કવયિત્રી ગુજરાતી સાહિત્યમાં પોતાનાં કાવ્યો દ્વારા અનોખું પ્રદાન કરી રહ્યાં છે તે અમેરલી નિવાસી પારુલ ખખ્ખર સાથે વિશ્વ કવિતા દિવસ નિમિત્તે કરેલા આ સંવાદમાં તેઓ પોતાની સર્જનાત્મકતા વિષે અને એમનાં કેટલાંક પ્રાસંગિક કાવ્યો વિષે વાત કરે છે.
Parul ben Khakhhar…khub sunder…samvednapurn kavya…Afghanistan ni streeni pida..etli j sunder rajuaat