ચાલને મનપ્રવાસ-પ્રકૃતિ-પર્યાવરણહેમલ જોશી

પ્રદીપ-કામિની પંડ્યા

કર્ણાટક

સિડનીમાં વસતા પ્રદીપ અને કામિની પંડ્યા આ વાર્તાલાપમાં એમણે ૨૦૧૯માં કર્ણાટકમાં બાદામી, બીજાપુર, હમ્પી, પટ્ટાદક્કલના એમના પ્રવાસનું મન ભરીને વર્ણન કરે છે અને આ સ્થળોના ઐતિહાસિક સંદર્ભો, શિલ્પકલા તેમજ સંસ્કૃતિ અને પ્રજાજીવન વિષેના એમના અવલોકનો સવિસ્તાર વર્ણવે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close