
ગાંધીનગરનાં લેખિકા અને સામાજિક કાર્યકર પ્રજ્ઞા પટેલે ૨૦૧૯માં કૈલાસ માનસરોવરની ઇનર-કોરા યાત્રા કરી. ગુજરાત સરકારના માહિતી ખાતાના પૂર્વ નાયબ નિયામક પ્રજ્ઞાબેન આ વાર્તાલાપમાં એમના પ્રવાસ દરમ્યાનની કેટલીક અદભુત અનુભૂતિઓનું અને હિમાલયની પ્રાકૃતિક મિરાતનું વર્ણન કરે છે.