ભાષા-સાહિત્યસામયિકી

પ્રકાશ ન. શાહ

નિરીક્ષક

ગુજરાતી વિચારપત્ર ‘નિરીક્ષક’ એ અમદાવાદથી પ્રગટ થતું એવું પાક્ષિક છે, જેના ઇતિહાસ સાથે ગુજરાતના જાહેરજીવનના અનેક અગ્રિમ નામ સંકળાયેલાં છે. ‘નિરીક્ષક’નું સુકાન સંભાળી રહેલા પત્રકાર, કટાર-લેખક, સંપાદક, પ્રકાશ ન. શાહ ગુજરાતના જાહેરજીવનની એક અડીખમ સંસ્થા છે. પ્રસ્તુત વાર્તાલાપમાં એમની વિલક્ષણ વિનોદવૃત્તિ, ભાષા-વિનિયોગની એમની ખાસિયત અને એક પીઢ રાજ્યશાસ્ત્રી તથા સંપાદકની સૂઝ વર્તાય છે.

Show More

Related Articles

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close