આરોગ્યયાદગાર સંવાદોવિજ્ઞાનસમાજ-પરિવાર
પ્રશાંત ભિમાણી- કન્સલ્ટન્ટ સાયકોલોજીસ્ટ
મહામારી દરમ્યાન સ્ક્રિન ટાઈમનો અતિરેક

લગભગ પચીસ વર્ષથી અમદાવાદના માનોચિકિત્સક તરીકે કાર્યરત પ્રશાંત ભિમાણી ‘મન કા રેડિયો’ નામની યુ-ટ્યૂબ ચેનલ દ્વારા વિવિધ માનસિક સ્વાસ્થ્યને લગતા વિષયોની છણાવટ કરે છે. ઉપરાંત તેમણે માનસિક સ્વાસ્થ્યને લાગતાં અનેક પુસ્તકો પણ પ્રગટ કર્યાં છે, તેઓ દિવ્યભાસ્કર અખબારમાં નિયમિત કોલમ લખે છે, જે અત્યંત લોકપ્રિય નિવડી છે. પ્રસ્તુત વાર્તાલાપમાં તેઓ કોરોના મહામારી દરમ્યાન વધતા જતા સ્ક્રિનના ઉપયોગ અને તેની માનસિક અસરોનું એક તજજ્ઞ તરીકે વિષ્લેષણ કરે છે.