વિદેશે વાનપ્રસ્થસમાજ-પરિવાર
પ્રતાપ અમીન

૧૯૭૪માં કેન્યાથી સપરિવાર સ્થળાંતર કરીને સિડની આવેલા પ્રતાપ અમીને સિડનીની પ્રસિદ્ધ યુનિવર્સીટી ઓફ ન્યુ સાઉથ વેલ્સમાં અઢી દાયકા જેટલો સમય અધ્યાપન કર્યું અને હવે વ્યવસાય-નિવૃત્ત છે. એમણે એમના વ્યવસાયિક જીવન દરમ્યાન શરુ કરેલી કેટલીક સામાજિક પ્રવૃત્તિઓ તેમજ સાહિત્ય-સંગીતનું સેવન એમના નિવૃત્ત જીવનને રસમય અને હર્યુંભર્યું રાખે છે. એમની આ જીવનકથા ઘણાને પ્રેરક બની રહેશે.
Surekha.vijoo@hotmail.com