કલાફિલ્મ-ટીવીયાદગાર સંવાદો
પ્રતિક ગાંધી
'સ્કેમ ૧૯૯૨- ધ હર્ષદ મહેતા સ્ટોરી' ટીવી શ્રેણીમાં અભિનય માટે ૨૦૨૧નો ફિલ્મફેર એવોર્ડ

મૂળ સુરતના અને હવે મુંબઈને કર્મભૂમિ બનાવનાર જન્મજાત અભિનેતા અને કલાકારજીવ એવા પ્રતિક મહેતાને ગત વર્ષના અંતે શ્રેષ્ઠ અભિનયનો ફિલ્મફેર એવોર્ડ એનાયત થયો. હવે બોલીવુડ ફિલ્મક્ષેત્રે પણ નામ કરી રહેલા પ્રતિક ગાંધી આ અંતરંગ વાર્તાલાપમાં પોતાની કલાયાત્રા અને જીવનદૃષ્ટિ વિષે સહજતાથી વાત કરે છે.
વાહ….સર્વગ્રાહી મુલાકાત. મઝા આવી ગઈ. પ્રશ્નકર્તા અને જવાબ આપનાર બંનેની સજ્જતા ને સલામ.
thank you !