
ગાંધીવિચારના વિશ્વવિખ્યાત સમીક્ષક, બ્રિટિશ સરકારના હાઉસ ઓફ લોર્ડ્ઝના લાઈફ પિયર, પ્રખ્યાત વક્તા, લેખક અને એકેડેમિક પ્રો ભીખુ પારેખ સાથે મહાત્મા ગાંધીની દોઢસોમી જન્મજયંતિ નિમિત્તે કરેલા આ સંવાદમાં આજના સંદર્ભે ગાંધીજીની વિચારધારાનું એમણે કરેલું મૂલ્યાંકન એમનું વિશિષ્ટ ગાંધીદર્શન પ્રગટ કરે છે.