ભાષા-સાહિત્યયાદગાર સંવાદોસમાજ અને રાજકીય પ્રવાહોસમાજ-પરિવારસમૂહ માધ્યમો
રાજ ગોસ્વામી
વરિષ્ટ પત્રકાર અને લેખક-અનુવાદક

ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રે કોલેજ કાળથી સક્રિય એવા રાજ ગોસ્વામીએ એમની ત્રીસ વર્ષથી લાંબી કારકિર્દી દરમ્યાન એમના કાર્યક્ષેત્રની અનેક જુદીજુદી ભૂમિકાઓમાં અને અનેક અખબારોમાં કામ કર્યું છે. લેખન, અનુવાદ, રીપોર્ટીંગ, અને તંત્રીપદ જેવી જવાબદારીઓ સંભાળતાં એમણે અનેક યુવા પત્રકારોને તૈયાર પણ કર્યા છે. એમની સાથે બે ચરણમાં પ્રસારિત આ સંવાદ દરમ્યાન તેઓ તેમના અનુભવો અને પત્રકારત્વની કેટલીક ઓછી જાણીતી છતાં રોચકો બાબતોની નિખાલસ ચર્ચા કરે છે.
વાર્તાલાપનો પૂર્વાર્ધ-
વાર્તાલાપનો ઉત્તરાર્ધ: