ભાષા-સાહિત્યયાદગાર સંવાદો

રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

સંવાદ: પૂર્વાર્ધ

 

સંવાદ: ઉત્તરાર્ધ

સાંપ્રત ગુજરાતી ગઝલવિશ્વમાં એક અગ્રેસર અને આદરપાત્ર નામ તે રાજેશ વ્યાસ ‘મિસ્કીન’. એમને ૨૦૨૧ માટેના કવીશ્વર દલપતરામ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. તે પૂર્વે ૨૦૧૪માં એમને વલી ગુજરાતી સન્માન, ૨૦૦૫માં હરીન્દ્ર દવે પુરસ્કાર, ૨૦૧૦માં કુમાર ચંદ્રક, ઉપરાંત ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી અને ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી પુરસ્કારો એનાયત થયા. ‘લલિતાસહસ્રનામ’ પુસ્તક માટે એમને સંસ્કૃત સાહિત્ય અકાદમીનો પુરસ્કાર સાંપડ્યો અને શ્રી અરવિંદ સુવર્ણચંદ્રકથી પણ એમને પુરસ્કૃત કરાયા. બે અંશમાં પ્રસારિત એમની સાથેનો આ સંવાદ એમની સર્જક ચેતનાનો અને એમની જીવનદૃષ્ટિનો અંતરંગ પરિચય કરાવશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close