કલાફિલ્મ-ટીવીભાષા-સાહિત્યયાદગાર સંવાદો

રામ મોરી

ગુજરાતી સાહિત્યની યુવા પ્રતિભા

હજુ એમણે ત્રીસીનો ઉંબર ઠેક્યો નથી ત્યાં તો એમના ત્રણ વાર્તાસંગ્રહો, અનેક  અગ્રણી સામયિકો અને અ ખબારોમાં પ્રગટ થતી વાર્તાઓ, વાર્તાઓ પરથી ઉતરેલી ‘મોન્ટુની બિટ્ટુ’ ફિલ્મ અને એમના પ્રથમ વાર્તાસંગ્રહ ‘મહોતું’ માટે એમને મળેલો દિલ્હીની કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો યુવા પ્રતિભા એવોર્ડ- રામ મોરીનું નામ આ અને આવી સિદ્ધિઓને કારણે આજના યુવા સાહિત્ય સર્જકોની હરોળમાં આદરભર્યું સ્થાન પામ્યું છે. એમના જીવન અને સર્જન ઉપરાંત અનેક વિષયોને આવરી લેતો એમની સાથેનો આ સહજ સંવાદ એમના વ્યક્તિત્વના અનેક પાસાઓના દર્શન કરાવશે.

 

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close