પર્વો અને પ્રસંગોભાષા-સાહિત્યયાદગાર સંવાદો

રમેશ તન્ના

ગુજરાતી અખબારી પત્રકારત્વની દ્વિશતાબ્દી

૧લી જુલાઈ એ ગુજરાતી પત્રકારત્વ માટે ઐતિહાસિક દિવસ છે. બસો વર્ષ પહેલાં આ દિવસે મુંબઈથી  ગુજરાતી ભાષાનું પ્રથમ અખબાર પ્રસિદ્ધ થયું જે આજ પર્યંત પ્રસિદ્ધ થઈ રહ્યું છે. દ્વિશતાબ્દીના આ અવસર નિમિત્તે અમે પત્રકાર જગત સાથે દાયકાઓથી સંકળાયેલા રમેશ તન્ના સાથે વાર્તાલાપ કર્યો. આ વાર્તાલાપમાં તેઓ ગુજરાતી અખબારી પત્રકારત્વના ઈતિહાસ અને એના વિવિધ પડાવો વિષે વાત કરે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close