ભાષા-સાહિત્યયાદગાર સંવાદો
રતિલાલ બોરીસાગર
મોખરાના હાસ્યલેખક, સાહિત્યકાર અને શિક્ષણવિદ સાથે અંતરંગ મુલાકાત

અનેક સન્માનોથી નવાજિત ગુજરાતી ભાષાના અગ્રણી હાસ્યલેખક રતિલાલ બોરીસાગર પોતાના બાળપણથી લઈને એમના જીવનના સંભારણાની વાત કરે છે, તેમજ સાહિત્યક્ષેત્રે અને શિક્ષણક્ષેત્રે એમની યાત્રા વિશે દિલ ખોલીને ચર્ચા કરે છે.