પ્રવાસ-પ્રકૃતિ-પર્યાવરણયાદગાર સંવાદોવ્યાપાર-વાણિજ્ય-રોજગારસમાજ-પરિવાર
રીતેષ ભમરિયા
દરિયાઈ બચાવ માટે આંતરરાષ્ટ્રીય સન્માન

મૂળ કચ્છના રીતેષ ભમરિયા, ત્રણ વર્ષ પહેલાં ઓસ્ટ્રેલિયા આવીને ક્વિન્સ્લેન્ડના કેર્ન્સમાં સ્થાયી થયા. મર્ચન્ટ નેવીમાં પાઈલટના સર્વોચ્ચ હોદ્દા પર કાર્યરત રીતેષભાઈએ ટોરસ સ્ટ્રેઈટમાં બે માછીમારોને મધદરિયે ડૂબતા બચાવ્યા એ બદલ એમને આંતરરાષ્ટ્રીય મેરીટાઈમ એવોર્ડથી તેમજ ભારત સરકાર દ્વારા અને ઓસ્ટ્રેલિયાની સરકાર દ્વારા સન્માનિત કરાયા. આ દિલધડક બચાવકાર્યનો રોમાંચક અહેવાલ રીતેષભાઈ આ વાર્તાલાપમાં રજૂ કરે છે.