યાદગાર સંવાદોસમાજ/સક્રિયતા

ઋષિ શેઠ

આંતરરાષ્ટ્રીય દેશાંતર દિવસ નિમિત્તે વાર્તાલાપ

ઋષિ શેઠ ઓસ્ટ્રેલિયા આવીને સ્થાયી થનાર પ્રથમ ગુજરાતીઓ પૈકીના એક છે. 1959માં મુંબઈથી મેલબર્ન આવીને વસ્યા અને પછી સિડનીમાં સ્થિર થયા. આ સંવાદમાં તેઓ છેલ્લાં સાઠ વર્ષની રસપ્રદ સ્મૃતિઓ તાજી કરે છે, ઓસ્ટ્રેલિયામાં એમના જીવનની શરૂઆત અને એ સમયના ઓસ્ટ્રેલિયા વિશે પોતાનું ચિંતન અને પ્રતિભાવો વ્યક્ત કરે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close