Uncategorizedઆવકારવ્યાપાર-વાણિજ્ય-રોજગારસમાજ-પરિવાર
સમીર પટેલ: કપરો કોવિડકાળ
સિડનીની જાણીતી ગુજરાતી રેસ્ટોરાંનાં માલિક

સિડનીના પશ્ચિમી પરાંમાં આવેલી ગુજરાતી શાકાહારી રેસ્ટોરાંના માલિક સમીર પટેલ કોરોના વાયરસના વાવડ દરમ્યાન લોકડાઉન અને લોકોમાં પ્રસરેલા ગભરાટને કારણે એમના અને એમના જેવા અન્ય રેસ્ટોરાં માલિકને સહેવી પડતી અનેક મુશ્કેલીઓનો ચિતાર આપે છે.