
જગતભરના જાગૃત નાગરિકો પર્યાવરણની સુરક્ષાના મુદ્દે ચિંતિત છે અને દરેક દેશની સરકારો અને અન્ય સંસ્થાનો તેમના આયોજનોમાં પર્યાવરણની સુરક્ષા પરત્વે સંવેદનશીલ બન્યાં છે તેથી પર્યાવરણ વિજ્ઞાન એ એક નવી અભ્યાસની શાખા તરીકે ઉભર્યું છે અને એના તજજ્ઞોની માંગ રોજગાર બજારમાં વધી રહી છે ત્યારે એ વ્યવસાય વિષે, સિડનીમાં એન્વાયરમેન્ટલ પ્રોફેશનલ તરીકે કાર્યરત સમીર પટેલે, આ વાર્તાલાપમાં માહિતી આપી છે.