આવકારપર્વો અને પ્રસંગોસમાજ-પરિવાર

શ્રી સંતોષ ગુપ્તા

હિંદુ કાઉન્સિલ ઓફ ઓસ્ટ્રેલિયા: દીપાવલી @ પાર્લામેન્ટ હાઉસ કેનબેરા, ૨૦૨૨

બે વર્ષના વિરામ બાદ આ વર્ષની દિવાળીનો ઉત્સવ ફરી એકવાર ઓસ્ટ્રેલિયાની રાજધાની કેનબેરા ખાતે ઉજવવાનું આયોજન ‘હિંદુ કાઉન્સિલ ઓફ ઓસ્ટ્રેલિયા’ કરી રહી છે. આ ઉત્સવ ઓસ્ટ્રેલિયાના સંસદ ભવનના ‘ગ્રેટ હોલ’માં ૭મી નવેમ્બરે યોજાશે. આ આયોજન વિશે સંસ્થાના પ્રવક્તા શ્રી સંતોષ ગુપ્તા  હિન્દીમાં માહિતી આપી રહ્યા છે અને હિંદુ કાઉન્સિલ ઓફ ઓસ્ટ્રેલિયા વતી સૌને એમાં નિમંત્રિત કરી રહ્યા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close