યાદગાર સંવાદોવ્યાપાર-વાણિજ્ય-રોજગારસમાજ-પરિવારસમાજ/સક્રિયતા

શૈલિની શેઠ-અમીન

આમદાવાદનાં શૈલિની-શેઠ અમીને એમની પર્યાવરણ સુરક્ષાની પ્રતિબધ્ધતાથી પ્રેરાઈને પહેલાં સ્થપતિ તરીકેની તાલીમ લઇ ડીગ્રી મેળવી. ત્યાર પછી, છેલ્લાં પંદરેક વર્ષથી તેમણે ‘મોરલ ફાઈબર’ નામની સંસ્થા સ્થાપી છે. એ સંસ્થા દ્વારા તેઓ ઉર્જાનો અસરકારક અને કરકસરયુક્ત ઉપયોગ થાય, ગ્રામ્ય વણકરોને એમના કામનો યોગ્ય રોજગાર મળે અને ખાદીના ઉપયોગને ઉત્તેજન મળે એ હેતુથી કામ કરી રહ્યાં છે. એમના કામ માટે એમને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સન્માનો એનાયત થયાં છે અને ‘મોરલ ફાઈબર’નાં વસ્ત્રોનો હોલિવુડ ફિલ્મોમાં પણ ઉપયોગ થયો છે. એમની સાથેનો આ વાર્તાલાપ સ્ત્રી સશક્તિકરણ વિશેના એમના વિચારોનો અને એમની જીવનદૃષ્ટિનો પરિચય કરાવે છે.

 

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close