કારકિર્દીનો કક્કોવ્યાપાર-વાણિજ્ય-રોજગાર

શિપ્રા શાહ

ચિત્રકલા

સિડની નિવાસી શિપ્રા શાહ એક પ્રતિભાશાળી બોટનિકલ આર્ટીસ્ટ છે. તેમણે ચિત્રકલા માટેના તેમના પ્રેમને એક કારકિર્દીમાં પરિવર્તિત કર્યો છે અને વોટર કલરમાં ફૂલ-છોડનાં ચિત્રો બનાવી અનેક પ્રદર્શનોમાં પણ તે રજૂ કરે છે. મુંબઈની પ્રખ્યાત જે.જે સ્કુલ ઓફ આર્ટ્સનાં સ્નાતક શિપ્રા શાહ, ચિત્રકલાની તાલિમ પણ આપે છે. ‘શિપીઝ આર્ટ’ એ તેમના આર્ટ ક્લાસ છે, ઉપરાંત તેઓ સિડનીની કેટલીક કમ્યુનિટી કોલેજમાં પણ બોટનિકલ આર્ટ શીખવે છે. તેમની સાથેનો આ વાર્તાલાપ એમની કલાભિમુખતા પ્રગટ કરે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close