આરોગ્યઆવકારએવોર્ડ-સન્માનસમાજ-પરિવારસમાજ/સક્રિયતા
પ્રો. સ્મિતા શાહ -ઓ.એ.એમ
'ઓર્ડર ઓફ ઓસ્ટ્રેલિયા મેડલ'થી સન્માનિત સામાજિક નિસ્બતવાળાં તબિબ

સિડનીમાં દાયકાઓથી વસતાં પ્રો.સ્મિતા શાહને એમના યુવા તેમજ આદિજાતિ માટેના આરોગ્યલક્ષી શિક્ષણ વિષયક અભિયાનો માટે બ્રિટનનાં મહારાણી એલિઝાબેથના જન્મદિને અપાતું ‘ક્વિન્સ બર્થડે’ સન્માન તાજેતરમાં જાહેર થયું. તેઓ સિડનીની પ્રખ્યાત વેસ્ટમીડ હોસ્પિટલ ખાતે પ્રીવેન્શન એજ્યુકેશન એન્ડ રીસર્ચ યુનિટનાં નિયામક છે અને ગુજરાતના ઝઘડિયા ખાતે આવેલી ‘સેવા રૂરલ’ સંસ્થામાં પણ આદિવાસના સ્વાસ્થ્ય માટે નિયમિતપણે કામ કરે છે.
Excellent interview. Your qs were to the point amd very direct about Dr Shahs work. Wouldn’t have known about her without listening to your interview. Great work
Thank you !