કલાભાષા-સાહિત્યયાદગાર સંવાદો

સોનલ મોર

દેશાંતર વિષયક નાટક 'ટેન યર્સ ટુ હોમ'નાં લેખિકા અને ઓસ્ટ્રેલિયા આવીને વસનાર આદિ ગુજરાતી પરિવારના સભ્ય

સોનલ મોર વ્યવસાયે વકીલ છે અને 1959માં એમના માતા-પિતા ઓસ્ટ્રેલિયા આવીને વસ્યા, તેથી અહીંના ગુજરાતી સમુદાયના ‘પાયોનિયર માઈગ્રન્ટ’ પરિવારમાં સોનલનો જન્મ થયો હતો. એમનું લખેલું નાટક ‘ટેન યર્સ ટુ હોમ’ એમના પરિવારની ત્રણ પેઢીની મહિલાઓની કથા છે અને એ રીતે દેશાંતર એ એમના નાટકનો વિષય પણ છે. આ નાટકનું મંચન આ વર્ષે પેરામેટા રિવરસાઇડ થિયેટરમાં થયું. આંતરરાષ્ટ્રીય  દેશાંતર દિવસના ઉપલક્ષમાં થયેલા આ વાર્તાલાપમાં સોનલ એમના આ નાટકની લેખન પ્રક્રિયા વિષે અને પોતાના જીવન વિષે વાતચીત કરે છે.(તસ્વીરમાં સોનલ મોર આગળની હરોળમાં ડાબેથી બીજાં, નાટકના કાસ્ટ અને ક્રૂ સાથે )

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close