ભાષા-સાહિત્યયાદગાર સંવાદોશિક્ષણસમાજ અને રાજકીય પ્રવાહોસમાજ-પરિવારસમાજ/સક્રિયતા
ડો. સોનલ પંડ્યા
વિભાગીય અધ્યક્ષ, ડીપાર્ટમેન્ટ ઓફ કોમ્યુનિકેશન, જર્નાલિઝમ એન્ડ પબ્લિક રિલેશન્સ, ગુજરાત યુનિવર્સીટી

ગુજરાતી અખબારી પત્રકારત્વની દ્વિશતાબ્દી નિમિત્તે ગુજરાતી પત્રકારત્વ સાથે સંકળાયેલાં વ્યક્તિત્વો સાથેની સંવાદ-શ્રેણીમાં પ્રસારિત ડો સોનલ પંડ્યા સાથેનો આ વાર્તાલાપ ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રમાં એમની અંગત સફરની વાતો ઉપરાંત તેઓ પત્રકારત્વના શિક્ષણ વિષે ખૂબ પ્રમાણિક અને મહત્વના મુદ્દાઓ છેડે છે.
Sonal Ben Pandya na Vicharo sathe hu sahmat chhu.. Jivan ane Education ne emane Kyarey alag kari ne joya nathi.. Guj patrakaratav na khedan ma haju undan baki chhe.. Pan Sonal Ben na education par Shradhdha chhe k eva undan nu khedan Thashe
You deserve to be first woman vice chancellor of Gujarat university. Now work in that direction.