ચાલને મનપર્યાવરણ અને પ્રકૃતિપ્રવાસ-પ્રકૃતિ-પર્યાવરણહેમલ જોશી
સુકન્યાબેન રિંદાણી
૭૦મા જન્મદિવસ નિમિત્તે ઉલુરુ પ્રવાસ

સિડની નજીક આવેલા વૂલોન્ગોંગ નિવાસી સુકન્યાબેન અને ડો. હરદેવભાઈ રિંદાણીએ કરેલા ઓસ્ટ્રેલિયાના મધ્યમાં આવેલા લાલ ખડક ‘ઉલુરુ’ના પ્રવાસનું વર્ણન તેઓ હેમલ જોશી સાથેના આ વાર્તાલાપમાં કરે છે.