આરોગ્યયાદગાર સંવાદોસમાજ-પરિવાર

તૃપ્તિ દવે

સિડનીમાં કાર્યરત મનોવિજ્ઞાની સાથે પી.ટી.એસ.ડી વિષયક વાર્તાલાપ

૨૭મી જુન પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસોર્ડર વિષે જનજાગૃતિ માટેનો દિવસ છે. એ નિમિત્તે સિડનીમાં પંદર વર્ષથી કાર્યરત મનોચિકિત્સક તૃપ્તિ દવે સાથેના આ વાર્તાલાપમાં તેઓ આ અટપટા માનસિક રોગ વિષે સમજણ આપે છે. આ માનસિક રોગમાં કારણભૂત વિશિષ્ટ પરિબળો અને એનો ઉપચાર કઈ રીતે થાય છે એની વિસ્તૃત સમજણ આપતો માહિતીપ્રદ વાર્તાલાપ…..

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close