ભાષા-સાહિત્યયાદગાર સંવાદોસમાજ-પરિવારસમૂહ માધ્યમો

ઉર્વીશ કોઠારી

ગુજરાતી પત્રકારત્વ

ગુજરાતી ભાષાનાં અનેક અખબારો અને સામયિકોમાં કામ કરી ચૂકેલા ગુજરાતી પત્રકાર ક્ષેત્રના અગ્રણી ઉર્વીશ કોઠારી એક અભ્યાસુ લેખક છે એટલું જ નહીં એમણે હાસ્ય સાહિત્યમાં પણ સર્જન કર્યું છે. એમના જ શબ્દોમાં એમણે અખબાર વિશ્વના ‘ઘાટ ઘાટનાં પાણી પીધાં છે’. ૨૫ વર્ષના  સક્રિય પત્રકારત્વના કાર્યકાળ દરમ્યાન એમને થયેલા અનુભવો વિષે અને પત્રકારત્વના વ્યવસાય વિષે તેઓ આ વાર્તાલાપમાં નિખાલસ ભાવે ચર્ચા કરે છે. વાર્તાલાપનો પૂર્વાર્ધ –

વાર્તાલાપનો ઉત્તરાર્ધ:

 

Show More

Related Articles

4 Comments

  1. સુર સંવાદ કાર્યક્ર્મ માં જોડાવાનું ગમશે.

  2. હું જે ઉર્વિશને ઓળખું છું તે આ જ છે ,always anti establishment ને તડ ને ફ કરનાર. Bravo man.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close