મૂળ અમદાવાદના ઉત્સવ પટેલ હવે સિડનીમાં તેમની મેનેજમેન્ટનીની નોકરી કરતાં કરતાં એક સફળ બિઝનેસમેન બનવાના રસ્તે છે. તેમણે ઓર્ગેનિક ખોરાક વિશેની તેમની સમજણનો ઉપયોગ કરીને એક ફૂડ-બાર ની ફ્રેન્ચાઈઝ વિકસાવી છે