
ગુજરાતી કાવ્યસંગીતને જેમણે એક નવો વળાંક આપ્યો અને સંગીત પરત્વે ધંધાદારી અભિગમ ન હોવા છતાં પોતાની કળાને સંપૂર્ણ સમર્પિત રહીને એમણે પાંચ દાયકા સુધી ભાવકોનું ચિત્તરંજન કર્યું છે એવાં વિભાબેને પોતાની સંગીત ઉપરાંતની એક કારકિર્દી પણ રચી. એમની સાથેનો આ સુરીલો સંવાદ એમની સ્મરણયાત્રા બની રહ્યો, જેમાં તેઓ મોખરાના સ્વરકાર -ગાયક રાસબિહારી દેસાઈ સાથેના એમના સાયુજ્યનાં સંભારણાં ઉકેલે છે અને સંગીત વિષયક પોતાના વિચારો સ્પષ્ટપણે રજૂ કરે છે.
Khub saras samvad. Pujya Rasbhai mara Guru ane mara pitatuly vishesh.Hridaysth bhavsabhar kavysangit na e prneta ..pujy vibhaben ane Rasbhai banne mara Dil ma vasta vyaktivishesh .pujya vibhaben ne vandan .pujya Rasbhai ni chetna ne shat shat vandan .shree Aaradhna ben aap ne khub abhinandan..uttam samvad
આપના ફીડબેક બદલ આભાર !