આવકારભાષા-સાહિત્યસમાજ અને રાજકીય પ્રવાહો

વિપુલ કલ્યાણી

રજત જયંતિ પડાવે 'ઓપિનિયન' વિચારપત્ર

લંડનમાં વસતા વિપુલ કલ્યાણી ડાયસ્પોરા વિશ્વનું એક સક્રિય અને સજાગ વ્યક્તિત્વ છે. એમણે ૨૫ વર્ષ પહેલાં શરુ કરેલું ઓપિનિયન વિચારપત્ર આપ્રિલ, ૨૦૨૧માં એક અનોખોવૈશ્વિક ઈ-ઉત્સવ ઉજવવા જઈ  રહ્યું છે.  ડાયસ્પોરા માટે જ નહીં, પરંતુ જગતભરના વાચકો માટે દીવાદાંડી સમ પુરવાર થયેલા આ વિચારપત્રની દાસ્તાન વિપુલભાઈ આ વાર્તાલાપમાં વર્ણવે છે અને એપ્રિલ માસમાં ઉજવાઈ રહેલ ઉત્સવ વિષે માહિતી આપે છે.

Show More

Related Articles

5 Comments

 1. I read your articles but most are new to me. I left India in 1959 for England . I am a Surgeon. Trained in Edinburgh and got FRCS from Royal college of surgeons.. married Dr Vijayendra Desai and went to Africa to Uganda and then Zambia. In1970 came to Australia to Mansfield As Dr there and for Gillong grammar. After 1 yr went in private practice to Cronulla ,, then Korah . InKograh had our own big Medical centre. Sold in 2002 to Symbionts- Mayne health. Since then worked in CBD . From 2002 at “Gateway” circular quay and since 2012 to 2020 in Macqarie street opposite parliament . Retired with COVID in 2020 age now 85+ my husband 90+ also in park and Pitt street till 2017. Son and daughter-in-law practice in Macquarie practice . Son Anup senior specialist prince of Wales and private practice,Ankita in Private practice. I am great grand daughter of Kamalashanker Tricia who wrote Gujarati Grammer in 1800 – paternal side, great grand daughter of Kamalashankar Dalal( trivedi) founder member of Bombay stock exchange and taught English to Nawab of Junagadh and others during East India company trying to negotiate with rulers in Gujarat, my grand father maternal – Sumanrao Dalal taught at Baroda, friend of Arbido and then became minister of ? Finance (?) negotiated treaty for Sayajirao Gayakwad and wrote 2 books on History of India premogul published by Oxford University after his death. Died young in Bombay while negotiating with East India Company for Sayajirao- personal frien- in first “flu” in his 30s. Wanted to write 6 history books but died young. Books are AMAZON. Paternal grandfather Atisukhshankar trivedi a prominent Educationist was responsible for introducing psychology as subject in Uni carriculum besides lot of other reforms.
  I am just writing this as I am interested in your articles but at my age would like too remain passive member of group.
  Thank you for info you provide.
  Surekha

 2. विपुलभाईनी लांबी तपस्याने वन्दन! घणुं जीवो.

 3. પ્રત્યેક ગુજરાતી માટે ખૂબ ગર્વ ની વાત. ઓપિનિયન ની જેમ વિપૂલ અને કલ્યાણી એ બે શબ્દો પણ એકાદ બે અર્થો પૂરતા મર્યાદિત નથી.
  છતાં ઉપનિષદ નો ભૂમા અને હાલનો Universal Good આપને સૌથી વહાલાં છે. ખૂબ અભિનંદન, પણ કોને આપું? પેલાં તોત્તેર લાખ સ્ટ્રાઇક્સને.
  નવા નિશાળિયાઓને હાથ ઝાલીને લખતા કર્યા. મારા જ બે ત્રણ અંગ્રેજી લખાણો (2010માં જ્યારે ઓપિનિયન નું ડિજિટાઇઝેશન હજુ શરૂ જ થયું હતું) ગુજરાતી અનુવાદ કરી, ત્રણ ચાર વાર મારા ઍક્ઝૅક્ટ ભાવ ને રજૂ કરી શકે ત્યાં સુધી એમણે એના પર કામ કર્યું. એ વખતે મારા લેખ પર નહિ, મારા ઉપર (મઠારવાનુ શેઇપ આપવાનું ) કામ કર્યું. એમના રેડિયો ઇન્ટરવ્યૂ માં ઉલ્લેખ છે એમ કેટલો બધો સમય એ ક્રિયાઓ માં જતી, કે એમનું પોતાનું વહાલું કામ (મૌલિક લખવાનું) મુલતવી રાખવું પડતું.

  ઓપિનિયન વિચાર કે ભાવના ને જ નથી મઠારતુ, એ વાચકના કર્મ ને પણ મઠારે છે. seven habits પર એક આઠમી ઉમેરીએ, કે દરેક ગુજરાતી ઓપિનિયન સાથે સંકળાશે, કર્તા તરીકે, સાધન તરીકે, અને અધિકરણ તરીકે.
  A good movement can only be started, not ended. Gandhiji was born, I always say, on 30th January, 1948.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close