
છેલ્લાં દસેક વર્ષથી સિડનીમાં વસે છે અને આર્કિટેકટ તરીકે વ્યવસાયરાત છે. યુવાન વયે વિદ્યાર્થી તરીકે સિડની આવી હવે કઈ રીતે તેમની કારકિર્દીની ઈમારત ચણી રહ્યા છે. વિશાલ લાખિયા છેલ્લાં દસેક વર્ષથી સિડનીમાં વસે છે અને આર્કિટેકટ તરીકે વ્યવસાયરાત છે. યુવાન વયે વિદ્યાર્થી તરીકે સિડની આવી હવે કઈ રીતે તેમની કારકિર્દીની ઈમારત ચણી રહ્યા છે તેની વાતો એમણે આ સંવાદમાં કરી છે.