ચાલને મનપર્યાવરણ અને પ્રકૃતિપ્રવાસ-પ્રકૃતિ-પર્યાવરણહેમલ જોશી

વિશ્વા રાણા

દૂનિયામાં પ્રવાસનાં સ્થળો અનેક છે, એવા સ્થળો જ્યાં આપણે સૌ જવાની કામના કરીએ. પણ આપણામાંથી ભાગ્યે જ કોઈને દક્ષિણ ધ્રુવના એન્ટાર્કટિકા જેવા, બારે માસ બરફથી આચ્છાદિત રહેતા ખંડનો પ્રવાસ કરવાનો વિચાર આવે. આવો વિચાર આવ્યો સિડનીનાં યુવાન પ્રવાસીજીવ વિશ્વા રાણાને અને એ વિચારને એમણે અમલમાં મૂક્યો. એમના રોમાંચકારી અનુભવો વિષે એમણે હેમલ જોશી સાથે કરેલો આ વાર્તાલાપ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close