
ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદનું મુખપત્ર, અને આપણી ભાષાનું અગ્રણી સાહિત્યલક્ષી માસિક ‘પરબ’ પ્રતિમાસ પ્રગટ થાય છે. ‘પરબ’ ના ઈતિહાસ વિષે અને એમાં સમાવવામાં આવતી કૃતિઓ તેમજ પોતાની તંત્રી તરીકેની ભૂમિકા વિષે ‘પરબ’ના તંત્રી અને સુખ્યાત સર્જક યોગેશ જોષી સાથે કરેલી ગોષ્ઠી.