આવકારપર્વો અને પ્રસંગોસમાજ-પરિવાર
ફાધર્સ ડે નિમિત્તે પિતાને વ્હાલ-વંદના
ઝરમર પંડ્યા-જોશી પ્રસ્તુત વાર્તાલાપ

સૂરસંવાદ પરિવારનાં ઝરમર પંડ્યા-જોશી એમના પપ્પા, અમદાવાદના સંસ્કૃત ભાષા-સાહિત્યના વિદ્વાન ડો વિજય પંડ્યાને અને પિતૃત્વને ફાધર્સ ડે નિમિત્તે સ્નેહપૂર્વક વંદન કરે છે.
Wish you very happy father day.
દીકરી વ્હાલ નો દરિયો..ઝરમર વરસતા મેહુલિયા ની જેમ દીકરી ઝરમર સદાકાળ હેત ના હિલોળા વરસાવતી જ રહે …….